પ્રેમ પુજારણ - એક ક્રાઇમ સ્ટોરી - ભાગ ૨

(47)
  • 7.2k
  • 4
  • 5k

ક્લાસ પૂરો થતાં જીનલ બહાર નીકળી સાગર ને શોધવા લાગી. પણ સાગર ક્યાંય દેખાયો નહિ. એટલે જીનલ તેના રૂમ તરફ નીકળી. જીનલ તેની ફ્રેન્ડ સાથે એક ભાડાના મકાનમાં રહેતી હતી.ચાર દિવસ પછી અચાનક જીનલ ની સામે સાગર આવ્યો પણ સાગર તો મો નીચું કરી તેના ક્લાસ તરફ જતો રહ્યો. જીનલ સમજી ગઈ કે લાગે છે સાગર સમજી ગયો. પણ થોડા દિવસ સાગર એક સીધા છોકરા ની જેમ કોલેજ માં રહેવા લાગ્યો, પણ પછી તેની ખરાબ આદત પર આવવા લાગ્યો. તેની એક બહુ મોટી ખરાબ આદત હતી દરેક છોકરી ના ચહેરા કરતા તેના બ્રેસ્ટ જોતો. પણ ત્રાસી નજર થી જોતો એટલે