એક જીવન આવું પણ - 4

  • 4.3k
  • 1
  • 1.6k

ગુડી ની વાત કોઈ સમજી શકતું નથી ..ગુડી ખૂબ જ લાગણી સીલ છોકરી હોય છે ..ગુડી ને વધારે એના મમી પાપા કરતા પણ વધુ બા ને દાદા હતા....એ હવે મોટી થઈ રહી છે ,બધું સમજી રહી છે,પણ કોઈ ને કંઈપણ કહી શક્તિ નથી..ગુડી હવે 10 માં આવી ગઈ ખૂબ જ મોટી થઈ ગઈ છે.ગુડી ના ભાઈ ના લગ્ન હોય છે ..એ ખૂબ જ મોજ માં હોય છે ..એ ને ભણવાની જરા પણ પડી ન હતી ..બસ બધાને કહે મારા 2 ભાઇ ના લગ્ન છે ..લગ્ન માં બધા મહેમાનો આવે ..એ એને બોવ જ ગમેે ગામડે થી બાપુજી ભાભુ ,દીદી,જીજુ,બધા ને