“બાની”- એક શૂટર - 55

(31)
  • 4.2k
  • 3
  • 1.5k

બાની- એક શૂટર ભાગ : ૫૫બાનીએ ઈશારો કરતાં કહ્યું, "ક્રિશને લઈને આવો."કેદાર ઝડપથી અડ્ડાનાં મુખ્ય દરવાજામાંથી પસાર થઈને બહારની તરફ ગયો.એ થોડી જ મિનીટોમાં ક્રિશને લઈને આવ્યો."એહાન...!! ક્રિશને તો ઓળખે છે ને?" બાનીએ પૂછ્યું."કેવી વાત કરે છે બાની...!!" એહાન અકળાયો."ક્રિશ....!! પોલિટિક્સ કે.કે રાઠોડનો પુત્ર છે. જેમણે આપણા ગ્રુપનાં ફ્રેન્ડ્સ કમલ અંકલનાં નામે ઓળખતા હતાં. ક્રિશને પણ એના ડેડના કારનામા વિષે જાણ ન હતી. પરંતુ ક્રિશના ડેડના બોડીગાર્ડ વિરેનસિંગનાં મૂખેથી કે.કે રાઠોડના ગુનાખોરીના બધા જ રાઝ એને જાણ્યા...!! સાથે જ વિરેનસિંગે તારો ઉલ્લેખ કર્યો કે એમને અભિનેત્રી પાહી એ જ બાની છે એની જાણ એહાન દ્વારા થઈ...!! કે.કે રાઠોડ અને આરાધના બંને મળીને