પ્રેમ પુજારણ - એક ક્રાઇમ સ્ટોરી - ભાગ ૧

(58)
  • 12.3k
  • 12
  • 6.3k

કોલેજ ની બહાર સાગર કાગ ડોળે કોઈની રાહ જોઈ રહ્યો હતો. ત્યાં સામેથી જીનલ આવતી તેને દેખાઈ. જીનલ ને સામેથી આવતી જોઈ ને સાગર ખુશ થઈ ગયો. પણ જીનલ તેની પાસે આવી ને એક ગાલ પર થપ્પડ મારી અને કહ્યું. આજ પછી મને ક્યારેય લાઈન મારી છે તો તારી ખેર નથી. મારી સહન કરવાની શક્તિ પૂરી થઈ ગઈ છે એટલે તું સમજી જા. નહિ તો હવે પોલીસ ફરિયાદ થશે.ભીની આંખો એ સાગર ગાલ પર હાથ ફેરવતો બોલ્યો. અરે જીનલ હું તને પ્રેમ કરું છું. હું તો હંમેશા તને સારી નજર થી જોવ છું. ભલે તું આજે મને તરછોડે પણ એક