Earth Makeover - 3

  • 2.1k
  • 696

વિલિયમ ઘરે જવા નીકળ્યો .તેના હાથમાં એક ડાયરી હતી જેમાં તે જીવતા રહેશે કે નહી તે હતું .દુનિયાનો વિનાશ અટકાવવાની શક્તિ હતી તેમાં .બસ હવે એક વાર આ ડાયરી વાચી લેવાય પછી દુનિયાનો નાસ નહી થાય .ભવિષ્ય બદલી જશે . ********************** બીજી બાજુ જુલી અને સોફિયાએ ડેરિક ની ડાયરી વાચી અને તેમના ચહેરા પર એક ભય છવાઈ ગયો .જ્યુક અને માર્ક કંટાળીને થોડી વાર પહેલા જ બહાર ગયા હતા . "એટલે ડેરિક નવી દુનિયા બનાવવા ઈચ્છતો હતો ."સોફિયાએ પૂછ્યું . "એ કોડ લઈને એટલા માટે જઈ રહ્યો હતો કે એને જેવો વિનાશ કરવો હતો એવો નથી થયો .તે 100 લોકોને