એકઝોપ્લેનેટ

  • 3.2k
  • 826

જ્યારે રાત્રીના આકાશમાં આપણે નજર નાખીએ ત્યારે આપણે ઝળહળતાં તારાઓ જોઈએ છીએ આ બધા જ તારાઓ નાના સૂર્યો છે! વેલ, આપણને નાના દેખાય છે પરંતુ તે સૂર્ય કરતાં અનેક ગણા મોટા છે! આ દરેક સૂર્યો(તારાઓ)ને પોતાનું સૌરમંડળ છે! આપણી મિલ્કિ વે ગેલેક્સીમાં આવાં અબજો સૌરમંડળો આવેલા છે! આ સૌરમંડળોમાં અબજો ગ્રહો આવેલાં છે! આપણી પૃથ્વી પણ આ અબજો સૌરમંડળોમાંના એક સૌરમંડળનો હિસ્સો છે! આપણાં સૌરમંડળમાં ૮ ગ્રહો છે અને પ્લુટો સાથે કુલ ૯ ગ્રહો છે પરંતુ પ્લુટોને ગ્રહ માનવામાં નથી આવતો તેથી ૮! અહીં એક સવાલ ઉદભવે કે, પ્લુટોને ગ્રહનો દરજ્જો કેમ નથી આપવામાં આવ્યો?! તો, ૨૦૦૬ સુધી પ્લુટોને ગ્રહ