એકબીજા ઓફિસર મી મેક ટ્રાવેને જોય ની સામે જોયું અને જોયે તેમના કોટ ના ખિસ્સાઓ પર હાથ ફેરવતા અને કોટના નીચેના ખિસ્સામાંથી સિગારેટનું પાકીટ કાઢયું અને મેક પર ફેંક્યું.મેકે ડેનિમ ની સામે જોઈ અને કહ્યું હે મિસ્ટર ડેનિમ સાથે પૂરો સહમત છું.cia ને આ કેસ સોપતા પહેલા મિસ્ટર પ્રેસિડન્ટ ને આયર્નલીી કોર્ડ ન કરીી લેવા પડેે જેથી કરીને પ્રેસિડન્ટ કોઈપણ વિરોધી કાર્યવાહી ના કરી શકે.cia માત્રર બે જ દિવસમાં મીલીના વિરુદ્ધ પુરાવાઓ આપી દશે તો બસ કેસ સોલ્વ.ડેનિમ થોડાક શાંત થયા અને તેમણે બર્નાર્ડ ની સામે જોયું.બર્નાર્ડે થોડાક સ્વસ્થ થઈને મૅક ને સમજાવતા કહ્યું મિસ્ટર મૅક એજ તો મિસ્ટર ડેનિમ