UABJHOKE - an europian warriors - 2

  • 3.3k
  • 1
  • 1.2k

Chapter-2_______________________________________________________________UABJHOKE~ THE BEGINNINGINTRODUCTION:-{યુરોપ ના રાજ્યો: LEAN & CASTILE, ENGLAND, FRANCE, GERMAN, DENMARK, POLAND, HUNGARY, NORWAY, SWEDEN..}_______________________________________________________________હમણાં સુધી:【【આપણે આગળ ના ભાગ માં જોયું કે કઇ રીતે uabjhoke નામના યુવાનો નો એ પોતાની બુદ્ધિ ના ઉપયોગ થી denmark રાજ્ય ને યુદ્ધ જીતડાવ્યું. પછી તેઓ ખૂન ખરાબી થી દુર રહેવા poland જતા રહ્યા.પણ તેઓ જ્યાં રોકાયા હતા ત્યાં હુમલા માં એમની માં સમાન વૃદ્ધા નું મૃત્યુ થાય છે.પછી તેઓ નિર્ણય લે છે કે આ સંહાર બંધ કરીશુ અને શાંતિ સ્થાપીશું. તેઓ german ના સૈન્ય માં જોડાય છે અને ત્યાર બાદ એમની યુક્તિ થી તેઓ german પણ જીતી જાય છે અને ત્યાર બાદ મોટા