ખુલ્લા દરવાજા

(13)
  • 5.2k
  • 4
  • 2k

સ્મીત નો અવાજ સાંભળીને શીના ચોંકી પરણ્યાં ને ત્રીજા દિવસે તેનો પતિ તેને મોટા અવાજે બોલાવી રહ્યો હતો. તે અવાજની દિશામાં એકદમ દોડી ગઈ. અને સ્મીત ને પૂછવા લાગી કંઈ કામ છે? શું થયું? તેણે નરમાશ અને સાવ ધીમા અવાજે પ્રશ્નો કર્યા. પરંતુ સ્મીત સખત ગુસ્સામાં હતો. શીના ને જોતા જ મોટેથી બોલ્યો. તને લગ્ન પહેલાં જકહ્યું હતું કે પરણીને મારા ઘરે આવે ત્યારે જેઠની લાજ કાઢવી પડશે. જેઠ બહાર ગયા હોય ત્યારે માથે ના ઓઢીશ કે ઘુંઘટ ના કાઢીશ. પણ તારે અહી  હોય તો આ મારી શરત છે. નહિતર અત્યારે જ તારા ઘરે મૂકી આવું. શીના સ્મીત ની વાત