એક વાર એક રેસ્ટોરન્ટમાં બે મિત્રો જમવા માટે ગયા.જમવા જતા ની સાથે મિત્રએ જઇ ને વેઈટર ને સો રૂપિયા આપી દીધા . બીજા મિત્ર ને ખૂબ જ આશ્ચર્ય થયું આ શું???? લોકો જમ્યા પછી ટિપ આપે ,પણ આને તો જમતા પહેલા જ વેઈટર ની ટીપ આપી દીધી. એના થી રહેવાયું નહીં ,, એટલે એને બહાર નીકળતા એના મિત્ર ને પૂછ્યું - મિત્ર લોકો જમ્યા પછી ટીપ આપે, તે કેમ જમ્યા પહેલા ટીપ આપી દીધી?????ત્યારે મિત્ર એ ખૂબ જ સરસ જવાબ આપ્યો જે આપણે બધા એ ખાસ સમજવા ની જરૂર છે . તેને કહ્યું :