સ્વપ્નનું સત્ય..,.

  • 3.5k
  • 972

ઝાકળ ભર્યા ઉગેલા પ્રભાતમાં સદાયે યુવાનો જેવી સ્ફૂર્તિથી મોર્નિંગ વોક માં હંમેશા આગળ રહેતાં અનુરાગ શર્મા આજે દૂરનાં એક બાંકડે કંઇક વિચારમાં ધ્યાનસ્થ બેઠા હતા. ( અનુરાગ શર્મા એટલે બાહ્ય જિંદગીમાં રિટાયર્ડ ઇજનેર પરંતુ પોતાના આનંદ માટે લખતા ત્યારે લેખક.) "આંટી નહિ ઉઠ્યા હોય અંકલ !તેને વાદળોમાં શોધો નહિ" અનુરાગ શર્મા ની મોર્નિંગ વોક ની બેસ્ટી માનસી નો અવાજ સાંભળી અનુરાગ શર્મા ચમક્યા "અરે બ્યુટી આજે તું વહેલી શું કહેવાય?" "મારા મમ્મીએ શરત રાખી છે કે હું જે દિવસે મોડી ઉઠીશ ત્યારે મોબાઈલ નહિ મળે" "તો પછી મારે તારી મમ્મીને નહિ પણ મોબાઈલ ને thank u કહેવાનું એમ