*અરીસો (એક કડવું તથ્ય) સામાજને લગતી એક વાર્તા* સવાર સવારમાં હું સરસ મજાના નવા નક્કોર કપડાં પહેરી અને તૈયાર થઈને ઉત્સાહથી અરીસા પાસે ગયો. મેં અરીસાને પૂછ્યું, "હું કેવો લાગુ છું?" અરીસા એ મને મસ્ત જવાબ આપ્યો, " બહારથી તો તું એકદમ હીરો લાગે છે, પણ....... અંદરથી તું કેવો હોઈશ એનું પ્રતિબિંબ હું ના જોઈ શકું." આ વાત મારા દિલ ને લાગી આવી. આવો જવાબ સાંભળીને હું વિચારમાં પડી ગયો. મે ફરી પૂછ્યું, "જો મારે જાણવું હોય તો હું અંદરથી કેવો લાગુ છું? હું