સ્નેહ નો સંઘર્ષ

  • 3.8k
  • 1.2k

સ્નેહ નો સંઘર્ષ હું જમીને સાંજે નીચે ચાલવા નીકળ્યો, થોડું ચાલીને સોસાયટી ના એક બાંકડા પર બેઠો , અને ફોન જોવા લાગ્યો , ત્યાં એક વોટ્સઅપ સ્ટેટ્સ પર મારી નજર પડી , લખ્યું હતું " Expression of eyes can be read by everyone… but the depression of heart can be read by close one " અને ઉપર એ લખનાર નો ફોટો હતો, સ્ટેટ્સ મુકનાર મારો એક ખુબ જૂનો મિત્ર "નિકેતન શાહ " , મને એના લખાણ પરથી લાગ્યું કે નિકેતન બહુ દુઃખી હોય એટલે મેં તરત જ ફોન કરી વાત કરી ,કે બોલ શું ચાલે છે એ બધું ,