જીવનનું ચક્ર

(11)
  • 2.7k
  • 1
  • 794

કેમ ડેડ તમે હવે આ ઉંમરે ઇન્ડીયા જવાની જીદ લઇને બેઠા છો. ત્યાં હવે એવું શું છે કે તમે એકદમ જ ત્યાં વસવાનું મન બનાવી લીધું. જ્યાં સુધી મમ્મી જીવિત હતી ત્યાં સુધી તો તમે નામ ન હોતું લીધું. .... ન્યુ જર્સીનાં એક આલીશાન ફ્લેટમાં સની એના ફાધર ડૉ નીલેશ સાથે વાત કરે છે અને એમને ઇન્ડીયા નાં જવા સમજાવવા છેલ્લા બે કલાક થી કોશીશ કરે છે. અને અમેરિકામાં વકીલ બનેલા સનીની એક પણ દલીલ ડૉ નીલેશનાં માઈન્ડ ને ચેન્જ કરતી ન હતી એ જોઈને સની થોડુક ગુસ્સામાં બોલવા લાગ્યો. પણ ડૉ નિલેષ કઈ જવાબ ન આપ્યો તો સની એમની