સમી સાંજ

(12)
  • 4.1k
  • 1.4k

ડોરબેલ વાગતા જ સ્મિતા એ પોતાના વાળ અને સાડી નો છેડો સરખો કરતા દરવાજો ખોલ્યો. શૈલેષ ને જોઇ એક મર્માળુ સ્મિત કરતા બોલી ' હવે આવો મૌકો મને ક્યા મળવાનો કે તમે બહાર થી આવો અને હું દરવાજો ખોલીશ. હવે થી તો જ્યા જઇશુ ત્યા સાથે જ જઇશુ ને?' અને શૈલેષે પણ પોતાની હીરોગીરી ની છટા મા કહ્યુ ' જી મેડમ, આપની દરેક ઈચ્છા એ મારી સરઆંખો પર. પણ હજી કાલે મારે ઓફીસ જવાનુ છે . સ્ટાફ ના મિત્રો એ મારા રીટાયરમેન્ટ ને યાદગાર બનાવવા નાની એવી પાર્ટી રાખી છે.' 'સારૂ, એક દિવસ તમને વધુ આપ્યો. આટલા વર્ષો એ ઓફીસ