24 કલાક - 1

  • 4.9k
  • 1
  • 1.9k

24 કલાકએક સ્પેસ એજન્સી ચલાવુ છું તો મારી સાથે ઘણા બધા એવા પણ અનુભવો થયા છે જે મારે આજે કહેવા છે! આ અનુભવને યાદ કરું તો આજે પણ મારી કંપારી છૂટી જાય છે! બસ એક જ ડર મનમાં આવે છે કે જો એવું કંઇક થયું તો આપનું શું થશે?! પણ સદભાગ્યે એવું કઈ હતું નહિ! કોઈ ઘટના આટલી બધી હદે જુદી કેવી રીતે હોઈ શકે એ તો મને ત્યારે જ ખબર પડેલી!અમે અમારી એજન્સીમાં વિવિધ ઉપકરણોથી આકાશનું નિરીક્ષણ કર્યા કરીએ છીએ... આપની પૃથ્વી પર તો લોકો દેશમાં બીજા દેશ વાળાઓ ને આવવા નહિ દેતા... પણ એ તો માનવો જ હોય