UABJHOKE - an europian warriors - 1

  • 3.1k
  • 988

UABJHOKE ~ rise of the flame_______________________________________________________________ Part-1_______________________________________________________________Introduction:-------Europe ના રાજ્યો:-(lean&Castile, England, France, German, Denmark, Poland, Hungary, Norway , Sweden)_______________________________________________________________HUNGARY પણ હવે ચારેય બાજુ થી હારી ગયું હતું, જ્યાં જુઓ ત્યાં લડાઇ ના અવશેષ હતા. ઠેર ઠેર લોહી ના અને લાશો ના ઢેર લાગી ગયા હતા. આટલા બધા લોકો વચ્ચે એક વ્યક્તિ જીવિત હાલત મળી આવ્યો, તેને SWEDEN લઈ જવાયો. ત્યાં એના મુખમાંથી એક જ શબ્દ નીકળ્યો "UABJHOKE".....(ઉઅબજહોકી)પછી પાછળથી ખબર પડી કે 50000 માણસોની સેનાએ લાખોની સેના પર હુમલો કરી જીતી ગયા. આ થવાનું મહત્વ નું કારણ માત્ર ને માત્ર UABJHOKE હતા.કોઈના વિશ્વાસ માં ન આવી શકે તે બાબત હતી. ઇ.સ. 1000