ઝંખનામાં

  • 4.2k
  • 1
  • 1.4k

=: ઝંખના := // नियतं कुरु कर्म त्वं कर्म ज्यायो ह्यकर्मण:।शरीरयात्रापि च ते न प्रसिद्धॺेदकर्मण:। ८ ।////इसलिये तू शास्त्रविधिसे नियत किये हुए स्वधर्मरूप कर्मको कर, क्योंकि कर्म न करनेकी अपेक्षा कर्म करना श्रेष्ठ है तथा कर्म न करनेसे तेरा शरीर-निर्वाह भी नहीं सिद्ध होगा। ८।//ઝંખના....સદાયને માટે તેનો સદાય નિત્યક્રમ હતો તે મુજબ મોડી સાંજ પછી અંધારું થાય તેવા સમયે અંધારાના સહારે જ કાયમ ઘેર આવતી હતી. અનિલનું ઘર અમદાવાદ શહેરથી સારું એવું દૂર હતું. ગામડાની વસ્તીને શહેરમાં ધંધા-રોજગાર કે અન્ય કારણોસર વસવાટ કરવાને કારણે શહેરોની વસતી કૂદકે ને ભૂસકે વધતી જવા પામેલ છે. જૂના શહેરની પોળો ગલીઓ બધુંજ ક્યાંય જોજન દૂર