હકીકત - 6

(18.6k)
  • 5.6k
  • 1
  • 2.2k

Part :- 6 એક અઠવાડીયું થઈ ગયું હતું પરંતુ પૂર્વમાં કાઈ પણ પ્રકારની હિલચાલ જોવા મળી નહતી.સીમા રાત દિવસ પૂર્વ પાસે જ બેસી રેહતી. વંશ શિખા સાથે વાત કરવાના કેટલા પ્રયત્ન કરી ચુક્યો હતો. પરંતુ શિખા વંશ સાથે બોલવાનુ ટાળતી.વંશ ફ્રી હોય ત્યારે તે પણ પૂર્વ પાસે આવી બેસતો. સીમા કેન્ટીન માં બેસી ઓફિસનું વર્ક કરી રહી હતી.વંશ બે કૉફી લઇ સીમા જે ટેબલ પર બેઠી હતી ત્યાં જઈ બેેેઠો.