The conspiracy he was innocent may be (coniuratio) - 48

  • 2.6k
  • 1.1k

બર્નાર્ડ જાણતા હતા કે ડેનિમ જેકસન નામના યુએસ ઇન્ટેલિજન્સ હાફ robot છે.અને તેમનું હાફ સોફ્ટવેર નેશન ને ડેડીકેટેડ છે. એટલે મિસ્ટર ડેનિમ જેકસન ની કોઈ પણ ડિમાન્ડ ને નકારતા પહેલા સો વાર વિચાર કરવો પડે.અન્યથા કોન્સ્પીરસી તો બાજુમાં રહી જાય અને ડેનિમ અને પ્રેસિડેન્ટ વચ્ચેની કોન્ટ્રોવર્સી મીડિયા માં ચગી જાય.બર્નાર્ડ બાકી ના સભ્યો ની સામે જોઈને પાછા ફર્યા અને ડેનિમ ને પૂછ્યું સો મિસ્ટર ડેેેનિમ , યુ વેર to say something અસ.ડેેેેનિમે કર્ટેન ને ક્લોઝ પોઝીશન પર જ રાખ્યો અને બોલ્યા મામલો હવે બહુ જ આગળ નીકળી ગયો છે.એટલે હવે મીલીના પર નિયંત્રણ લાદવાનો કોઈ જ અર્થ નથી. જે પણ