કોફી કથા

  • 4k
  • 1
  • 1.3k

"આજ સાંજે કોફી શોપમાં મળું પછી, વાત કરું !" આ એમના છેલ્લા શબ્દો હતા. આ એમની યાદમાં હું છેલ્લા દસ વર્ષથી રાહ જોતો હતો પણ.... આ શબ્દો એક દીકરાના હતા જેના પિતા એક ઉધોગપતિ હતા અને એમને સતત કોઈનો ભય સતાવતો હતો. એક ટૂરમાંથી પાછા ફરતી વખતે રસ્તામાંથી એને એના દીકરાને આ ફોન કરેલો હતો. " પછી, એ આપને મળ્યા જ નથી કે શું ?" " ના, પણ આ કોફીશોપના માલિકે કહ્યું હતું કે "એ આપના માટે સંદેશો મોકલશે. આપને અહીં રાહ જોવા માટે કહ્યું હતું એમને." બે-ચાર વર્ષ રાહ જોઈ પછી એ માલિક પાસેથી આ કોફીશોપ મેં બમણી