સ્મૃતિકાળ

(15)
  • 4k
  • 1.1k

સાચું કહું તો આજે મને ખુબ જ શરમ આવતી હતી. મારા પતિ રાજેશ મને પિયરમાં મુકવા આવ્યા હતા. મને પેટમાં અચાનક દુઃખવા લાગ્યું અને થોડીક બેચેની થવા લાગી એટલે દવાખાને ગયા. ત્યાં ડો. સીમાબહેને કહ્યું ,"લિપિ, તું મા બનવાની છે." અજીબ ઝણઝણાટી થઈ હતી તે વખતે. મારા પતિ રાજેશ તો મને પિયરમાં મૂકીને ઘેર ગયા. પણ હું અહી આવી છું, એ જાણીને જનાર્દન(મારા સખા) મને મળવા જરૂર આવશે. જનાર્દન મારા મોટાભાઈ નિલેશના મિત્ર હતા. અને મારા તેઓ અનુપમ સખા હતા. એક અજીબ આત્મીયતાથી હું તેમની સાથે જોડાઈ ચુકી હતી. તેઓ આવે એટલે કોઈ પણ ચર્ચામાં પોતાનો મત પ્રગટ કરી દે. તેમનો