Earth Makeover - 2

  • 2.4k
  • 1
  • 704

પ્રોફેસરે માર્ક સામે પિસ્તોલ તાકી . "સર એને છોડી દો ."સોફિયા બોલી . "તમે ચારેયે મારાં કામમાં અડચણ બનીને આવ્યા છો .હું તમને કોઈને નહી છોડું ."ડેરિક બોલ્યો . "પણ અમે શું કર્યું છે ."જ્યુક બોલ્યો . "એ જ કે તમે જીવતા છો ."ડેરિક બોલ્યો . જુલીએ જ્યુક ને કશુક ઈશારો કર્યો .એ જોઈને જ્યૂકે પોતાની પિસ્તોલ બહાર કાઢી અને પ્રોફેસર સામે તાકી . "પ્રોફેસર કોઈ જ ચાલાકી નહી .ચુપચાપ કોડ અમને સોંપી દે .અને માર્કને છોડી દે ."જ્યૂકે બોલ્યો . માર્કે અચાનક ડેરિકના હાથમાંથી પિસ્તોલ લઈ લીધી અને ડેરિક સામે તાકી .ડેરિક સામે બધી બાજુથી વાર આવતા જોઇ તે