“બાની”- એક શૂટર - 54

(33)
  • 3.9k
  • 2
  • 1.5k

બાની- એક શૂટર ભાગ : ૫૪"બાની.....!! બસ થયું....!! હું એક શબ્દ પણ હવે મારા મોમનાં ખિલાફ સાંભળવાનો નથી. તને મારી જાન જ જોઈતી હોય તો તારા પિસ્તોલથી ધરબી નાંખ મને....!! કેમ કે હું તારા મૂખેથી મારી ભોળી મોમ માટેના આટલા ગંભીર આરોપો નથી સાંભળી શકતો." એહાને ક્રોધમાં કીધું."ઓહહ એહાન હું જાણું છું....જાણું છું તારી ભોળી અને પવિત્ર મોમને....!! પણ અહીં હું તારી માસી મોમ વિશે નથી કહી રહી....!! વેલ...!! તું દંભ કરી જ રહ્યો છે અને તને મારા મૂખેથી જ સચ્ચાઈ સાંભળવી હોય તો એ પણ હું કહી દઉં છું....!!" બાનીએ સચોટ શબ્દોમાં કહ્યું."ઓહહ બાની પ્લીઝ...!! મારે હવે કશું નથી સાંભળવું." એહાને