ધ મિસ્ટ્રી ઓફ સ્કેલેટન લેક ( ભાગ ૨ )

(20)
  • 5.1k
  • 2.1k

પૌરાણિક કથાઓ પર આધારરત થ્રિલર નવલકથાTheMysteryOfSkeletonLake-પાર્થિવ પટેલ 'અવનીશ'અર્પણમારા વહાલા વાંચક મિત્રોને ,મારા પિતાજીને ,Invisible NGO ને ક્યાં જેમાંથી પોળોના ટ્રેકિંગ દરમિયાન પ્રેરણા મળી ,મારા ઇષ્ટદેવ શ્રી સ્વામિનારાયણ ભગવાનને .વિશેષ નોંધ ધ મિસ્ટ્રી ઓફ સ્કેલેટન લેક એ મારા દ્વારા લખાયેલી એક નવલકથા છે કે જેને કોઈ જીવંત કે મૃત વ્યક્તિ સાથે સંબંધ નથી . લેખક તરીકે મારો હેતુ માત્ર મારી કલ્પનાઓ વાંચક મિત્રો સુધી પહોંચાડવા માટેનો છે . મારી વાર્તાનો ઉદેશ્ય કોઈ પણ જાતિ ધર્મ કે સંપ્રદાયને ઢેસ પહોંચાડવાનો નથી. મારી વાર્તા પરના કોઈ લખાણ તમને વાંધાજનક લાગેતો મારો કોન્ટેક્ટ કરી શકો છો .આ વાર્તા થોડી હકીકતો અને થોડી કલ્પના પર આધારિત