સાપસીડી... - 10

  • 4.8k
  • 1.6k

સાપસીડી 10 સ્મિતાબેન રોશની સાથે ડ્રોઈંગ રૂમમાં આવી બહુ પ્રેમથી બોલ્યા .સાહેબ , પાઉભlજી તૈયાર ટેબલ પર રાહ જોઈ રહી છે ...તમે ને પ્રતીક ડાઈનિંગ ટેબલ પર હવે ગપ્પા મારો ત્યાં જ તમારી બિઝનેસ ને પોલિટિક્સની ટોક કરો તો સારું છે. જુઓ નવ વાગવા આવ્યા છે... જમવાનો સમય છે….પછી 11 વાગ્યા સુધી તમારી સિક્રેટ ટોક ચલાવજો ભલે…સ્મિતાબેને ટકોર કરી. ઓહ નવ વાગી ગયા...વાતો માં ખબર જ ન રહી….બનેએ પોતપોતાની વોચ ચેક કરી … ચાલ પ્રતીક પાઉં ભાજીને ન્યાય આપીએ.. નામ સાંભળી ને જ ભૂખ લાગી ગઈ. બોલતા બોલતા પંડ્યા સાહેબ વોશબેસીનમાં હાથ ધોવા ઉઠ્યા. પ્રતીક થી બોલ્યા વગર