The conspiracy he was innocent may be (coniuratio) - 47

  • 2.4k
  • 950

ડેનિમ જાણે છે કે એક સાચા દેશભક્તે ઘણી બધી અગ્નિ પરીક્ષાઓમાંથી પસાર થવું પડે છે.અને તેઓ એમ જ કરી રહ્યા છે. બસ ,ફેર માત્ર એટલો જ છે કે ડેનિમ ના વિજયની ગાથા વર્તમાન ના પન્ના ઓ પર નહીં બલ્કે ઇતિહાસના પન્નાઓપર લખાવાની છે.એટલે કે conspiracy પૂરી થઈ ગયા ના ઘણા બધા વર્ષો પછી.પ્રેસિડેન્ટ christ બહુ જ સાારી રીતે જાણતા હતા કે જો પ્રેસિડેન્ટટ નો એટીટ્યુડ અનેે તેમનું બિહેવ્યર નોન પોલિટિકલ અથવા તો પોઝિટિવ પોલિટિકલ ના હોય તો ઇન્ટેલિજન્સ લોબી પ્રેસિડેન્ટ ને પણ કીક out કરાવી શકે છે.અને એટલેેે જ પ્રેસિડેન્ટે ડેનિમ ની વિરુદ્ધ વાળી ટ્રેપ માં પોતાની જાતને ક્યાંય પણ