પ્રેમનો ત્રિકોણ

  • 4k
  • 972

નાના એવા ગામમાં સામન્ય કુટુંબ ની છોકરી રહેતી હોય છે. માતા - પિતા ની એક જ દીકરી અને એક ભાઈ. ના કોઈ પરીવારમાં અન્ય સભ્યો મા બાપ અને બે સંતાન એમ ચાર જણા નુ નાનુ એવુ સુખી કુટુંબ છે. દીકરી સ્વભાવે એકદમ સરલ. આંખો માં એક અનોખું તેજ જીવન માં કૈક કરવાનુ , ચહેરો ઘઉવર્ણ ધરાવનાર પણ હસમુખી છોકરી એટલે ગોપી . નામ જેવા એ ના ગુણો હતા. માતા - પિતા ને પોતાની દીકરી પેર ખુબ જે ગર્વ હતો કેમકે ગોપી હંમેશાં ભણવા માં આગળ હતી. ગોપી એ