ધ મિસ્ટ્રી ઓફ સ્કેલેટન લેક ( ગુજરાતી નવલકથા )

(20)
  • 8.3k
  • 2
  • 3k

એક લેખક તરીકે હું મારી પ્રથમ નવલકથા તમારી સામે લાવતા મને અત્યંત આનંદ થાય છે . મારા પુસ્તક વિશે વાત કરતા પહેલા હું મારા વિશે બે શબ્દો કહેવા માગું છું .મને મારુ M.sc પતવા આવ્યું ત્યાં સુધી ખબર નહોતી કે મારો આ જીવન માં ધ્યેય-લક્ષ્ય- ગોલ શુ છે . હું પહેલેથી એ વાતમાં હું મૂંઝવણ અનુભવતો હતો કે મારે જીવનમાં કરવું છે શું ...?? મેં ભગવાનને પ્રાર્થના કરી હતી કે હે ભગવાન મને માત્ર મારો ગોલ નક્કી કરવામાં મદદ કરો , પછી ગમે તે ભોગે હું ત્યાં સુધી પહોંચીને રહીશ અને જાણે ભગવાને મને આશીર્વાદ આપી કહ્યું કે ' બેટા