વ્યવહાર મોટો કે સંબંધ

(14)
  • 5.5k
  • 2.3k

શું 5 ઇંચ નો કે 5..10 હજારનો મોબાઈલ ફોન દિકરા દિકરીના સગપણ તોડાવી શકે? 5.. 15 તોલા ના ઘરેણાં કે હલકો ભારે ડ્રેસ- સાડી કે શુભ પ્રસંગ માં કરવામાં આવતો નાનો મોટો નાણાંકીય વ્યવહાર કે પછી શુલ્ક વસ્તુઓની લેવડ દેવડ જો દિકરી -દિકરા ના સગપણ તોડાવી શકે તો પછી એવા દરેક કુટુંબો એ મનોમંથન કરવું રહ્યું, અપેક્ષા અને માંગણીઓ નો કોઈ જ અંત નથી, જીવન અમૂલ્ય છે અને તેની સાથે સગપણ સગાઈ પણ અમૂલ્ય છે,દિકરા દિકરી નું જીવન મોબાઇલ, લેવડ દેવડ કે જુદી જુદી પહેરામણી ના હિસાબમાં અટવાઈ ધૂળ ધાણી થઈ રહ્યું છે,માંગણીઓ પાછળ લોભ લાલચ