એ ભક્તાણી

(19)
  • 2.8k
  • 3
  • 818

*એ ભક્તાણી*. ટૂંકીવાર્તા.. ૧-૭-૨૦૨૦. બૂધવાર... આરતીને નાનપણથી જ ભક્તિ તરફ વધારે ઝુકાવ હતો અને એ જ ભક્તિ નો રંગ લઈને એ લગ્ન કરી સાસરે આવી... લગ્ન ની પહેલી રાત વિતી અને સવારે એ એની આદત મુજબ પાંચ વાગ્યે ઉઠીને સ્નાન વિધિ પતાવીને ઘરના મંદિરમાં પરોઢ ની પ્રાર્થના કરવા બેઠી પિયરમાં તો કૃષ્ણ ભગવાન નું પૂજન કરતાં પણ અહીં માતાજીની પૂજા થતી હતી એણે મોટા અવાજે પ્રાર્થના કરી અને સ્તુતિ ગાઈ... એ સાથે જ બેડરૂમમાં થી પંકજ બહાર આવ્યો અને લાલઘૂમ આંખો કાઢીને કહે આ શું માંડ્યું છે સવાર સવારમાં ..??? આરતી કહે પરોઢિયા ની પૂજા પ્રાર્થના કરું છું....!!! આ રીતે