પ્રતિક્ષા - 4

  • 3.2k
  • 1.6k

પ્રતિક્ષા ભાગ 4 ચિંતનભાઈ નું નાનકડું સ્વર્ગ એટલે એમના સપનાઓનું ઘર જેમાં હંમેશા શિલ્પાબેન ના મીઠા ટહુકા ને અનેરિનાં સોનેરી સપનાનો નું સંગીત વાગતું......તો સાથે સાથે ચિંતનભાઈ નું ગમતું ગીત રેડિયો માં આવી રહ્યું હતું. तू प्यार का सागर है तेरी इक बूँद के प्यासे हम लौटा जो दिया तुमने चले जायेंगे जहां से हम तू प्यार का सागर..... ઓલ ઈન્ડિયા રેડિયો સ્ટેશન માં વાગતાં સીમા ફિલ્મના ગીત અને અનેરી ના એલાર્મ વચ્ચે રસ્તો કરી શિલ્પાબેન નો અવાજ અનેરીનેં ઉઠાડવામાં સફળ થઈ ગયો. શિલ્પાબેન:-. "અનેરી... અનેરી.. ઉઠ બેટા સૂરજ પણ રાહ જોઈ રહ્યો છે બારીએ". અનેરી: "લે સવાર