The conspiracy he was innocent may be (coniuratio) - 46

  • 3.1k
  • 1.1k

ડેનિમ જેવા વિશુદ્ધ રાષ્ટ્રીય વિદ્વાન માટે આ દુઃખનો નહીં બલ્ક ચિંતાનો વિષય હતો.અને એક દિવસ ડેનિમ આ બધા જ કાવા દાવાઓથી દેશની પ્રતિષ્ઠાનું ભવિષ્ય ધૂંધળું જોઇને પોતાનું નિયંત્રણ ખોઇ બેસે છે.તેઓ મીલીના ને અહેસાસ કરાવવા માંગતા હતા કેે પ્રેસિડેન્ટ નેક્સ્ટ ઇન્ટેલિજન્સ ફર્સ્ટ.અને એક દિવસ ડેનિમે મીલીનાને તેમની ઓફિસમાં બોલાવી અને literally મીલીના ને તેની પોસ્ટ્અને તેની હેસિયત નું ભાનુ કરાવ્યું.ડેનિમ ના આ ઉગ્ર વાક્યોની પ્રારંભિક પાંચ મિનિટમાં મીલીનાએ ડેનિમ ની સામે ઓવર કોન્ફિડન્સ અને ઘુર્રાાઈ ને જોયે રાખ્યું. પરંતુ મીલીના એ જોયુંં કે વાત હવેેેેેે આઉટ ઓફ કંટ્રોલ થઈ ગઈ છે એટલે તેણેેે જાતે જ તેની નજર નીચી કરી દીધી