માટી નું ઘર....

(17)
  • 8k
  • 1
  • 1.9k

પિકનિક ની મોજ માણવા અને કુદરત ના ખોળે રમવા.. આજે શહેર થી દુર નદી કિનારે ફરવા આવેલા એક પરિવાર ને એક તે ડર સ્તાવી રહ્યો છે કે તે પરીવાર ના લોકો આજ પણ આ વાત ને ભૂલી શક્તા નથી...રવિવાર ના દિવસે આખો પરિવાર શહેર થી દુર નદી માં ફરવા માટે ગયો હતો વર્ષો પછી આ ગામડાં ની સફર દાદા-દાદી, મમ્મી-પપ્પા અને બાળકો બધા પોતાના ફોટા મોબાઈલ માં લેતા અને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા હતા નદી ના પટ પર બાળકો ને પણ રમવાનીએ મોજ પડી ગઈ અને બાજુ માં સરસ મજા ની નદી ના કાંઠે આવેલ રિસોર્ટ પર રહેવાની સગવડ