અથડાતાં દરવાજા

(20)
  • 3.8k
  • 1
  • 1.3k

સુમતિ, એનુ નામ જાાણે તેના વ્યક્તતિત્વ સાર્થક કરતું હતુ. નાની નાની બાબત ઉપર પણ ઉંડાણ થી વિચાર કરીને નિર્ણય લેવાની તેેેેની આદતના લીધે નાની હોવા છતાં તેની પરીચીત દરેેેક વ્યક્તિ તેના અભિપ્રાય લેેેેેેવાનું ચૂૂૂૂકતી નહીં .22 વર્ષ ની ઉંમરે તો નામાંકિત કંપનીમાં આસિસ્ટન્ટ મેનેજરની પોસ્ટ મેળવી લીધી હતી અને તે બાબત નું જરા પણ અભિમાન તેના વર્તનમાં ના દેખાતુ. કંપની ના ડિરેક્ટર પણ ઘણી બાબતોમાં તેના અભિપ્રાય ઉપર આધારિત રહેતાં અને મોટાભાગના તેના અભિપ્રાય કંપનીને ફાયદાકારક સાબિત થતા. આજથી કંપની ના એક ડિરેક્ટર ના પુત્ર "સ્નેહ" ઓફિસ જોઇન કરવાના છે અને તેમના સ્વાગત અને ઓફિસ પરિચય ની સધળી જવાબદારી સુમતિને સોંપવામાં આવી