મર્ડર ઇન હૈદરાબાદ - ભાગ 1

  • 4.9k
  • 1.5k

તમે જો કોઈ હેદ્રાબાદી ને પૂછશો કે હેદ્રાબાદનું નું પ્રખ્યાત શું ? તો જવાબ મળશે પેહલી બિરયાની પછી શેરવાની અને છેલ્લે પરેશાની આ હેદ્રાબાદ નું સ્લોગન છે. તારીખ ઓગણત્રીસ જાન્યુઆરી, 2021, ની સવારે ચારમિનાર પોલીસ સ્ટેશનમાં ૬૫ વર્ષ ના એક વૃદ્ધ હાંફતા હાંફતા આવે છે. ' સાહેબ,હું હેબ્રોન ચર્ચનો ફાધર છું. છેલ્લા બે દિવસથી માથું ફાડી નાખે એવી દુર્ગંધ આવતી હતી એટલે આજુબાજુમાં તપાસ કરી તો ચર્ચ થી થોડે દૂર એક બાવળિયા માં એક કોથળો પડ્યો છે તેની ઉપર લોહી ના ડાઘ છે અને ભયકંર ગંધ આવી રહી છે. ત્યા ના ઇંચાર્જ અર્જ