અનુપમેય

  • 2.7k
  • 860

અનુપમેય લગભગ પાંચ વર્ષ પછી મારી એક ખાસ બહેનપણી અમદાવાદ થી ભુજ આવી રહી હતી.બસમાં બેઠી ત્યારે જ ફોન કરી કહી દેધેલું,અગિયાર વાગે બસ સ્ટેશન લેવા આવી જજે.અમારી કોલેજ સમયથી મિત્રતા અને મિત્રનો હુકમ એટલે સર આંખો પર.હું તેના હુકમને અનુસરતી મારું એકટીવા લઈ બરાબર અગિયાર વાગે બસ- સ્ટેશન પહોંચી ગઈ.પણ હજી બસ આવી ન હતી.મેં ઈન્કવાયરી વિન્ડોમાં પૂછા કરી અને ત્યાંથી જાણવા મળ્યું કે બસ અડધો કલાક મોડી છે.એટલે હું મારું એકટીવા એક બાજુ પાર્કિંગ કરી તેના પર બેઠી અને આજુબાજુ મારી નજર ફેરવતી રહી.બસસ્ટેશનમાં લોકોની અવરજવર સતત ચાલુ જ હતી,સ્ટેન્ડ પર બસો તેના નંબર અને માર્ગમાં