State VS Raju

  • 4.1k
  • 1.1k

તારીખઃ 24/09 શહેરના પ્રખ્યાત એડવોકેટ જયરાજ દેસાઈ ઉર્ફે જે.ડી.સાહેબ પોતાની ચેમ્બર માં કોઈ કેસની વિગતો ચકાસવામાં મશગુલ હતા. તે સમયે તેમ ચપરાસી અંદર આવીને પોલિસ ઇન્સ્પેક્ટર રાણા તેમને મળવા માંગતા હોવાનું જણાવે છે. જે.ડી. તેમને અંદર મોકલવા કહે છે. રાણા અંદર આવી તેમનું અભિવાદન કરે છે, અને પોતાના આવવાનું કારણ જણાવતા કહે છે. પોતે તેમને એક કેસ માટે મળવા આવ્યો છે. તેના પોલીસ સ્ટેશનમાં એક કેસ આવેલો છે. જેમાં આરોપી રાજુ પર તેના શેઠાણી જયોતિ શર્મા ની હત્યાનો આરોપ લાગ્યો હોય છે. પણ રાણા ના અંગત અભિપ્રાય મુજબ રાજુ તેને નિર્દોષ હોવાનું તેની પ્રાથમિક પૂછપરછ દરમ્યાન લાગે છે. રાજુ થોડા