જીવન એક આવું પણ - 3

  • 4.4k
  • 1
  • 1.4k

(આગળ તમે જોયું કે દાદી ફરી પાછા ગામડે જતા રે છે ત્યારે ગુડી કઈ બોલતી નથી ...) ગુડી ખુજ દુઃખી હોય છે કોઈ ને કંઈપણ કેતી નથી અને એકલી એકલી રડીયા કરે છે.. પણ એનો મોટો ભાઈ હંમેશા એની સાથે હોય છે.. એને માથું ઓળવી આપે નવડાવી દે ગુડી સ્કૂલ જાય ત્યારે તેનું ટિફિન બોક્સ પણ એના ભાઈ જ તેને ભરી ને આપતા.. ગુડી જેવી સ્કૂલ થી આવે કે એને લેસન કરાવું.. નાસ્તો બનાવી ને ગુડી ને જમાડવું.. ટયુશન મુકવા જવું.. બધું કામ એના મોટા ભાઇ કરતા.. ગુડી એના પાપા થી બોવ જ ડરતી.. એટલે કંઈપણ લાવું હોય તો એ