સમગ્ર જીંદગી - ૭ ચક્રોમાં સમાવિષ્ટ યાત્રા - 5

  • 6.6k
  • 3
  • 2.7k

લેખાંક 5 આગામી યાત્રાની ઝલક ઓરા, કુંડલિની, નાડી, ચક્રો વિષે પ્રાથમિક સમજ મેળવ્યા બાદ હવે દરેક ચક્રને વિસ્તૃત રીતે સમજવા વિષે આગળ વધી રહ્યા છીએ. ચક્રયાત્રા શરુ કરીએ તે પહેલાં એ જાણીએ કે હવેના દિવસોમાં કઈ રીતે આગળ વધવાના છીએ. આગામી પુસ્તકની એક ઝાંખી લઈએ. (પ્રકરણ 1) શરીરમાંથી વિદ્યુત તરંગો (Electromagnetic Waves) સતત વહેતા રહે છે, જેની તસ્વીર 'કિર્લિયન કેમેરા' નામે ઓળખાતા એક વિશિષ્ટ પ્રકારના કેમેરાથી લઈ શકાય છે. આ વિદ્યુત તરંગો દ્વારા જે શરીરની આભા બને છે તેને 'આભામંડળ' અથવા 'ઓરા(Aura) કહે છે. ઓરા વ્યક્તિની શારીરિક, માનસિક સ્થિતિ, અત્યારના અને ભવિષ્યમાં થનાર રોગની સંભાવના તેમ જ અન્ય