અધૂરી નવલકથા - પાર્ટ 3

  • 5.4k
  • 2
  • 2.3k

પાર્ટ 03પાર્ટ 03 આગળ આપણે જોયું કે અજય એક નવલકથા લખવાનો પ્રયત્ન કરે છે. પણ તેનાથી તે નવલકથા પૂર્ણ થતી નથી. હંમેશા અધૂરી જ રહી જાય છે. તેની માટે તે બે લેખક મહોદય ને કોલ કરી મદદ ઈચ્છે છે. પણ તેમાં તે સફળ થતો નથી. કંટાળી અજય તેના દોસ્ત પ્રતીક સાથે પોતાની હરરોજના સ્થાને આવીને બેસે છે. અને ત્યાં એક છોકરીનો અજય પર કોલ આવે છે. અને તે અજય ને મળવા ઈચ્છે છે. હવે આગળ... “મને વિશ્વાસ નથી આવતો કે અહીં આપણે બેઠા છીએ, એ પણ કોલેજનો