જવાબદાર કોણ?

  • 3.7k
  • 1k

"વાત એકદમ સાચી છે. મોહિત તેમના માતા-પિતાને ફરિ વતન એકલા છોડિ આવ્યો છે."પાર્ટીમા ચાલી રહેલી ટોક ઓફ ધ ટાઉનની વાતો હુ સાભંળી રહિ હતી. લોકો મોહિતની જ વાતો કરતા હતા. મને વિશ્વાસ નહોતો થતો કે મોહિતે આમ કેમ કર્યુ? મે મોહિતને કોલ કર્યો. "ક્યા છો?"જોરદાર મ્યુઝિકનો અવાજ આવિ રહ્યો હતો "ઓહ્હ્હ હાઇ બસ, જન્નતમા છુ." મે થોડુ ગુસ્સે થઇ ને ફરિ પુછ્યુ "ડાહ્યો થયા વગર કે ક્યા છો?" "રોક યોર લાઇફ એન્ડ ફરગેટ યોર વાઇફ" ઓક આવુ છુ ત્યા તુ બહાર આવજે. રોક યોર લાઇફ એન્ડ ફરગેટ યોર વાઇફ પબ છે. જે ફકત પુરૂષો માટે છે.હુ ત્યા પ