કામવાસના “ Lust ”લોકોમાં જોવા મળતી ખોટી માન્યતાઓ ને ગેરસમજ......

(17)
  • 5.3k
  • 1
  • 1.3k

( D – 25 January 2021 ) ( Time – 11:16 A.M. )કામવાસના “ Lust ”લોકોમાં જોવા મળતી ખોટી માન્યતાઓ ને ગેરસમજ......નમસ્તે , આજે આપણે આ લેખમાં એક તદન નવા જ મુદા ઉપર વાત કરવાના છે. આજના આ લેખનો ચર્ચાનો મુર્દો છે “કામવાસના” . હાલના આપણા સમાજ્મા આજે આ બાબત પર ઘણી ગેરસમજ નજરે ચઢે છે. આપણા સમાજ્મા કામવાસના ને ખરાબ નજરે જોવામાં આવે છે.જેનું મુખ્ય કારણ છે કે આપણે હાલ “ ભણેલા ગણેલા અભણ છિએ” . આજે આપણે આપણા બાળકો સાથે મુકત મને કોઇ વાત