કહીં આગ ન લગ જાએ - 23

(55)
  • 4.1k
  • 2
  • 1.7k

પ્રકરણ-ત્રેવીસમું/૨૩રીસેપ્શનની ઠીક સામે આવેલાં એક પારદર્શક બંધ ગ્લાસની ચેમ્બરમાં જાણે કે, મીરાં અને મિહિરની નિષ્ઠુર નિયતિનું પ્રતિનિધિત્વ કરતાં એમ જોગાનુજોગ જેવી ઉપસ્થિતી અને અતિ આશ્ચર્યના ઉદ્દગાર સાથે...અચનાક જ સોફા પરથી ઉભાં થતાં કબીર બોલ્યો.... ‘ઓહ્હ.. માય ગોડ....મીરાં રાજપૂત...અહીં ? આ સમયે ? એકલી ? અને એ પણ આટલી બની ઠની ને ?બે વાર આંખો પટપટાવી કબીર ખાતરી કર્યા પછી મનોમન બોલ્યો, મીરાં રાજપૂત જ છે ને ? હા... છે તો મીરાં રાજપૂત જ. કબીર ત્યાં તેના મિત્ર ખાસ મિત્ર અંશુમન ગુપ્તાને મળવા આવ્યો હતો. અંશુમન ગુપ્તા એટલે સ્કાયલાઈન હોટેલના ઓનર કુલદીપ શર્માનો સાળો. જે અત્યારે કબીરની બાજુમાં જ ઊભો હતો. કબીર જે રીતે