ચેકમેટ - 14

(20)
  • 3.9k
  • 3
  • 1.2k

મિત્રો ચેકમેટના આગળના પ્રકરણમાં આપે જોયું કે મોક્ષા અને મિ. રાજપૂત ડીનર પર મનનો ભાર હળવો કરતા હોય છે અને આ બાજુ મનોજભાઈ રિધમ મહેતાના ફોન આવવાથી રસ્તામાં જ ઉતરી જાય છે.મિ.રાજપૂત બીજા દિવસે કોચને મળવા જવાના હોય છે હવે આગળ....ડિનર પતાવીને સમયસર કોટેજમાં પાછા આવી જાય છે મોક્ષા અને રાજપૂત સાહેબ કાર પાર્ક કરીને અંદર આવે છે.કોટેજમાં જઈને જોવે છે તો મનોજભાઈ પોતાના બેડરૂમમાં સુઈ ગયા હોય છે."એમને સુવા દેજો, મોક્ષા.સવારે વાત કરીશું અંકલ સાથે અને તમે પણ સુઈ જાવ. ગુડ નાઈટ." મિ. રાજપૂત મનોજભાઈના રૂમમાંથી બહાર નીકળે છે."ગુડ નાઈટ મહેન્દ્રજી".પહેલી વાર મોક્ષા ના મોઢે પોતાનું નામ સાંભળીને રાજપૂત