“બાની”- એક શૂટર - 53

(36)
  • 3.5k
  • 3
  • 1.4k

બાની- એક શૂટર ભાગ : ૫૩"બાની..... શું કર્યું છે મેં....!! પ્રતિશોધની આગમાં તું પાગલ થઈ ગઈ છે!!" એહાનનો સ્વર ઊંચો થતો ગયો."હા પ્રતિશોધની આગમાં પાગલ બની ગઈ છું." બાની પાગલની જેમ ચીખી. થોડી મિનીટ ગજબની શાંતિથી પસાર થઈ. આ જ પસાર થતી દરેક પળમાં ટિપેન્દ્ર, કેદાર અને ઈવાનનાં ધબકારા ઊંચા નીચા થઈ રહ્યાં હતાં કે ગુસ્સામાં જ બાની એહાન પર ગોળી છોડી ન દે.....!!"બાની.....!! બાની....પ્લીઝ....!! મને બાનમાં પકડીને તારો પ્રતિશોધ પૂરો થઈ જવાનો છે!?" એહાનને પોતાને પણ સમજ પડતી ન હતી કે બાની એવું કરી કેમ રહી છે. એને આશ્ચર્ય સાથે પ્રશ્ન પૂછ્યો."ઓહહ પ્લીઝ...!! મીઠો બન નહીં...!! તું એટલું જ બક કે આગળનું