સરિતા નો સ્નેહ

  • 3.5k
  • 828

શ્યામલી અને સરિતા બેઉ સાથે જ નોકરી કરતાં હતાં. એક જ શાળામાં શિક્ષિકા હતાં. અને ભાવનગર શહેર માં રહેતાં હતાં. અને ભાવનગર જિલ્લાના હાથબ ગામે રોજ અપ ડાઉન કરીને નોકરી પર જતાં આવતાં. બેઉને સગી બહેન કરતાંય વધારે બનતું. સુખ દુઃખ ની તમામ વાતે અને પળોએ એકબીજાની સાથે જ રહેતાં, જાણે શરીર જુદાં જુદાં હતાં પણ આત્મા એક એવો એમનો સંબંધ હતો. શ્યામલી નાં લગ્ન થઈ ગયા છે. તેનો પતિ દીપેશ ભાવનગર માં જ એક બેંકમાં નોકરી કરે છે. શ્યામલી ને બે સંતાનો છે.એક ‘ મોન્ટુ ‘ ચાર વષૅનો અને ‘ દીયા ‘