Room Number 104 - 4

(53)
  • 6k
  • 1
  • 2.7k

પાર્ટ 4 યુવતીની લાશ મળી એને પુરો એક દિવસ થઈ ગયો હતો. પ્રવિણસિંહ અને નીલેશ ચૌધરી બંને ઘટના સ્થળેથી ફરાર હતા. બંને માંથી કોઈની પણ વિગત હજુ સુધી તો મળી નહતી. અભયસિંહ પોલીસ હેડ કવાર્ટર માં પોતાના કેબીન માં બેઠા બેઠા કેસ સ્ટડી કરી રહ્યા હતા. બંનેના ફોનના લોકેશન સર્વેલાઇન્સ પર મૂકેલા હતા જો કોઈ પણ વ્યક્તિ ફોન એક વાર પણ સ્વીચ ઓન કરીલે તો એનું location મળી શકે તેમ હતું. આ કેસ માં ઘણી ગૂંચવણ હતી અભયસિંહ એક એક મુદ્દાને બારીકાઈથી વિચારી રહ્યો હતા. ખૂબ જ ગંભીર વિચારોમાં ગરકાવ હતો એવામાં જ પોલીસ કોન્સ્ટેબલ સુરેશ ચૌહાણ કેબિન માં