MR.નટવરલાલ...

  • 3.3k
  • 766

પોતાના કારનામા થી ખુબજ પ્રચલીત બનેલા જે કોઈ પણ વસ્તુ વેચવા ની ક્ષમતા રાખતો હતો અને પોતાની બૌદ્ધિક તાથી જેણે બધા ને ચકિત કર્યા હતા.ઠગાઈ કરવા માં જેણે મહારથ હાંસલ કર્યું હતું તેવા mr.નટવરલાલ નું નામ મીથીલેશ કુમાર શ્રીવાસ્તવ હતું તેનો જન્મ બિહાર ના જીરાદેઇ થી નજીક એક નાનકડા ગામ બાંગડા માં 1912 ના થયો હતો.નાનપણ થીજ ખુબજ ચપળતા મીથીલેશ માં હતી.પણ ઇતર પ્રવૃત્તિ પર ધ્યાન ના લીધે તે મેટ્રિક ની પરીક્ષા માં નાપાસ થયો હતો.પણ ફરી પરીક્ષા આપી તે વકીલાત પૂર્ણ કરી હતી.કહેવાય છે કે મીથીલેશ થી નટવર લાલ બનવા નો સફર પ્રથમ વખત પોતાના પડોશી ને છેતરી ને