આદુ વાળી ચા

(14)
  • 3.4k
  • 3
  • 1.2k

આદુ વાળી ચા વાત છે અબીર અને ઈશુ ની . ૨૨ વર્ષના ઈશુ અને અબીર, ઈન્ડિકેન ઓઇલ નામ ની કંપની માં ટ્રેઈની તરીકે જોડાયા. એમની ૩૦ લોકો ની બેચ હતી અને બધા અલગ અલગ જગ્યા એ થી આવ્યા હતા. એક બીજા થી એકદમ અજાણ બધા પહેલી વખત ટ્રેનિંગ માં જ મળ્યા હતા. બે દિવસ પછી ટ્રેનિંગ શરૂ થનારી ટ્રેનિંગ માટે બધા લગભગ ૨ એક દિવસ પહેલા આવી પહોંચ્યા હતા. ૩૦ દિવસ ની આ ટ્રેનિંગ માં રહેવાનું અને ખાવાનું કંપની તરફ થી હતું. બે સુંદર બિલ્ડીંગ ની વચ્ચે એક નાનું સરસ મેસ હતું જેની આજુ બાજુ બગીચો હતો જેમાં નાનું એવું